Loan Interest Rates

Home / Loan Interest Rates
                                                   લોન / ઓવરડ્રાફ્ટ ખાતાના વ્યાજના દરો  ( તા.  11/09/2023)
         
નં. વિગત વ્યાજ દર  માર્જિન લીમીટ
         
1 તમારું ઘર વસવો યોજના /હાઉસીંગ લોન -5 TO 20 YEARS 9.00% 10%

140/- લાખ વધારાના બાંધકામ માટે 5/- લાખ. 

સ્ટેમ્પ ડ્યૂટિ 4.90% + રજીસ્ટ્રેસેન ફી 1% સમાવેસ થસે.

સીબીલ સ્કોર 700 થી વધુ હોય તો 0.50% વ્યાજ દર ઓછો રહેશે.

2

NA થયેલ રેસિડેન્શિયલ પ્લોટ માટે 

70/- લાખ માટે 

1 કરોડ માટે 

ઇંડસ્ટ્રિયલ એનએ પ્લોટ ખરીદવા માટે 3 કરોડ સુધી 

 

9.25

11.25

11.00

30%

1 વર્ષમાં મકાન બાંધકામ શરૂ કરી 2 વર્ષ સુધીમાં પૂરું કરવાનું રહેશે.  

 

મિલકતના તારણ સામે ધિરાણ તરીકે મળી શકશે.

મુદત 10 વર્ષ 

  રીપેરીંગ માટે  5 વર્ષ 12.00% 30% 5/- લાખ સુધી 
         
3 વ્હીકલ લોન 

 

11.00

  300/- લાખ 
  ટુ વ્હીલર વાહનો -3 વર્ષ  10%  5 લાખ થી વધુની લોન માટે મુદત 5 વર્ષ 
  થ્રી વ્હીલર વાહનો કોમર્શિયલ -4 વર્ષ / TRACTOR - 4 વર્ષ 10.50  
  ફોર વ્હીલર વાહનો -5 વર્ષ 9.50  સીબીલ સ્કોર 700 થી વધુ હસે તો 0.50% વ્યાજનો દર ઓછો રહેશે.
  ફોર વ્હીલર વાહનો -7 વર્ષ 10.00  
       
  કોમર્શિયલ વ્હીકલ ધીરાણ - 20/ લાખ સુધી 5  વર્ષ, 20/ લાખ થી વધુ 7 વર્ષ  11.50 15%

50/ લાખ થી વધુ લોનમાં 30% સ્થાવર મિલકત/NSC/KVP/LIC POLICY વધારાના તારણમાં લેવામાં આવસે.

સીબીલ સ્કોર 700 થી વધુ હસે તો 0.50% વ્યાજનો દર ઓછો રહેશે.

         
4 સોનાનાં દાગીના સામે લોન 1 વર્ષ . (350000/ સુધી બુલેટ પેમેંટ) 8.50 30%

નોમીનલ મેમ્બર- 1 lakh સુધી ,સાભાસદ -30 lakh સુધી Monthly EMI

પ્રોસેસ ફી 1 લાખ ની ઉપર 0.30% લાગશે. 

         
5 ગવર્મેટ સિક્યોરિટી સામે લોન /ઓવરડ્રાફ્ટ 11.00 25% નોમીનલ મેમ્બર- 1/-લાખ 
         
6

સ્થાવર મિલકતના તારણ સામે લોન--10 વર્ષ

સ્થાવર મિલકતના તારણ સામે ઓવેરડ્રાફ્ટ 

સ્થાવર મિલકતના તારણ સામે ઓવેરડ્રાફ્ટ 

10.00

10.25

10.25

25% 

40%

25%

 1 કરોડ સુધી રિયલાજેબલ વેલ્યુના 75% 

 30/- લાખ સુધી સેલ્સ ના 20% માર્કેટ વેલ્યુના 60%

 10 વર્ષ માટે જેમાં 10% લિમિટ દર વર્ષે ઘટશે. રિયલાજેબલ વેલ્યુના     75% 

7 એજ્યુકેશન લોન 5 વર્ષ      ભારત માં 30/-લાખ , વિદેશ માં 60/-લાખ , મેડીકલ અભયાસ માટે 80/- લાખ 
  વિદ્યાર્થી માટે  10.00 20% 100% સિક્યોરિટી 
  વિદ્યાર્થીની  માટે  9.00 20% 100% સિક્યોરિટી 
         
8 ટર્મ ડીપોજિટ લોન/ઓવરડ્રાફ્ટ   15% નોમીનલ મેમ્બર- 1/-લાખ સુધી 
  પોતાની ડીપોજિટ સામે              1% વધુ વ્યાજ.      
  થર્ડ પાર્ટી ડીપોજિટ સામે             1.5% વધુ વ્યાજ       
         
9 જાતજામીન લોન -૪ વર્ષ / ઓવરડ્રાફ્ટ - 1 વર્ષ  12.50   1/- લાખ સુધી સીબીલ સ્કોર 600 હોવો જરૂરી.
      500 થી 600 સીબીલ સ્કોરે હસે તો 0.50% વ્યાજ વધુ લાગશે.
         
10 અન્ય ધીરણો (મશીનરી,ઈન્ડ.શેડ વિ.) 5 વર્ષ ઉદ્યોગ માટે 10 વર્ષ  10.00   80/- સિક્યોરિટી, 700/-લાખ સુધી॰
  મશીનરી 20% માર્જિન ,IND.SHED 10% MARGIN      
         
11 ઓફિસ /દુકાન ખરીદવા 10 વર્ષ  10.00 10% 75/- લાખ સુધી 
         
12

માલતારણ/બૂક્ડેબ્ટ/જોઇન્ટ લિમિટ ઓવરડ્રાફ્ટ 1 વર્ષ 

25/- લાખ થી વધુના ધિરાણ માટે સેલેક્ટિવ દર 1 વર્ષ બાદ 

9.50

9.00

 25%

500/- લાખ સુધી, ઇંડસ્ટ્રિયલ ધિરાણ માટે 10 કરોડ. 2.50 કરોડ સુધી 70% સિક્યોરિટી ,2.50 કરોડ થી 3 કરોડ સુધી 80% સિક્યોરિટી, 

ઇંડસ્ટ્રિયલ ધિરાણ માટે 80% સિક્યોરિટી. 4 કરોડથી વધુ ધિરાણ માટે 8.50% વ્યાજનો દર રહેશે.

         
13 ટ્રાવેલ યાત્રા ધીરાણ -60 માસિક હપ્તા  12.00   5.00/- લાખ  (1/-લાખ થી વધુ 100% સિક્યોરિટી )
         
14 રૂફ ટોપ સોલાર  12.50  30% 20.00/- લાખ 
  રૂ.1.00/-લાખ  સુધી -36 માસિક હપ્તા       
  રૂ.1.00/- લાખથી વધુ રૂ. 20.00/-લાખ સુધી-60 માસિક હપ્તા      સ્થાવર મિલકત વધારાના તારણમાં લેવી.
         
15 હોમ એપ્લાયંસિસ-ટી.વી./ફ્રિજ/વોશિંગ મશીન/ઘરઘંટી/ફર્નિચર વિ.  12.00

 30%

5.00/- લાખ
  રૂ.1.00/-લાખ  સુધી -24  માસિક હપ્તા      સ્થાવર મિલકત બાબત અંડરટેકિંગ લેવુ॰ 
  રૂ.1.00/- લાખથી વધુ રૂ. 5.00/-લાખ સુધી-36 માસિક હપ્તા      સ્થાવર મિલકત વધારાના તારણમાં લેવી.
         
16 કોવિડ-૧૯ સ્પેશિયલ લોન    9.00  30% 5.00/- લાખ  સ્થાવર મિલકત/NSC/KVP/LIC POLICY વધારાના તારણમાં લેવી. સીબીલ સ્કોર 600 થી વધુ હોવો જરૂરી. સીબીલ 400 થી 500 ની વચમાં હસે તો 0.50% વ્યાજનો દર વધુ રહેશે.
17 પ્રોજેકટ લોન   11.00      7 કરોડ સુધી સીબીલ સ્કોર 600 થી વધુ હોવો જરૂરી.
                                                                       Professonal વ્યક્તિ માટે  0.50 % ઓછા વ્યાજ દર રહેશે.
                                                                     સિબિલ  સ્કોર 550 ની નીચે હશે તો 0.50% વ્યાજ દર વધુ રહેશે.    
 

          સ્પેશિયલ રેટ (હાઉસીંગ લોન - સીબીલ સ્કોર 700 થી વધુ , વ્હીકલ લોન - સીબીલ સ્કોર 700 થી વધુ, ઓવરડ્રાફ્ટ - 25/- લાખ થી વધુના ધિરાણ માટે સેલેક્ટિવ દર 1 વર્ષ બાદ) આપેલ  હોય  એવા ખાત જો NPA થાય તો જે તારીખ થી NPA   થાય તે તારીખથી રેગ્યુલર વ્યાજ દરના નિયમ પ્રમાણે વ્યાજની ગણતરી થશે.   

                            ઇક્વિટેબલ મોર્ગેજ ફી                                       પ્રોસેસ ફી
  એડવોકેટની ટાઇટલ તથા સર્ચ ફી - 1700+18% જીએસટી        ટર્મ લોન તથા ઓવેરડ્રાફ્ટ - 0.30%
 

સ્ટેમ્પ ચાર્જ લોન ની રકમના ૦.૩૫% તથા ઇંડેક્સ ફી 450.00  

   

   ઓવરડ્રાફ્ટ  રીન્નુયલ 0.10% 

 

ટેક ઓવેર ચાર્જ : ટર્મ લોન 2% + જીએસટી (આઉટ સ્ટેન્ડિંગ રકમના),    સીસી / ઓવરડ્રાફ્ટ 2% + જીએસટી (મંજૂર થયેલ લિમિટના)    

  Note : Rates are subject to change as per the decision  of Board of Director's of Bank

             Please contact nearest branch for latest applicable rates.   

             All loans except  Loans against FDR/NSC  are EMI based from 01-01-2019.